સ્માર્ટ સિટી પાયાની સુવિધામાં ઊણી ઊતરી છે:સૌથી વધુ 392 કરોડ ટેક્સ ચૂકવતાં પ. ઝોનમાંથી લાઈટ, સફાઈ, ઢોરના ત્રાસની સૌથી વધુ 76,485 ફરિયાદ મળી

જૈનુલ અન્સારી અમદાવાદીઓને લાઈટ, સફાઈ જેવી પાયાની સુવિધાઓ પણ યોગ્ય રીતે મળતી નથી. ખુદ મ્યુનિ.ના આંકડા આ બાબતનો પુરાવો આપે છે. પ્રત્યેક ઝોનમાં રસ્તે રઝળતાં ઢોરનો ઉપદ્રવ પણ વધ્યો છે. કોર્પોરેશનના કોમ્પ્રિહેન્સિવ કમ્પલેઈન્ટ રિડ્રેસલ સિસ્ટમ (સીસીઆરએસ) પર 1 જાન્યુઆરીથી 30 જૂન સુધીના માત્ર 6 મહિનામાં 3.47 લાખ ફરિયાદ મળી હતી. પશ્ચિમ ઝોનના લોકો સૌથી વધુ…

Read More

પ્રેમ લગ્નની અદાવતે યુવક પર હુમલો:નિકોલમાં સાળાના મિત્રોએ ઘરે આવીને ઝઘડો કરતા ભાઈ વચ્ચે પડ્યો; બંને ભાઈને લાકડાના ડંડાથી ફટકાર્યા

પ્રેમ લગ્ન કરનાર યુવકને તેના સાળાના મિત્રે માર માર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ‘તે પ્રેમ લગ્ન કેમ કર્યા કહીને યુવકને માર મારવાનું શરૂ કરી દીધુ હતું. જેમાં યુવક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે હાલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ‘તમે આ યુવતી સાથે…

Read More

છેતરપિંડીની ફરિયાદ:હૈદરાબાદના શખસની કાલુપુરના વેપારી સાથે 11.24 લાખની ઠગાઈ, રૂપિયા નહિ મળે થાય તે કરી લો તેવી ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

શહેરના કાલુપુર અને અસલાલીમાં ઠગાઈના બનાવો સામે આવ્યા છે, જેમાં હૈદરાબાદના વેપારીએ કાલુપુરના વેપારી પાસેથી માલ મંગાવ્યા બાદ તેના રૂપિયા ન ચુકવી ઠગાઈ આચરી હતી. જ્યારે બીજા બનાવમાં અસલાલીમાં એક ગઠીયાએ સોશિયલ મીડિયા પર મોબાઈલ વેચવાની જાહેરાત મુકીને ટુકડે ટુકડે ડિલીવરીના નામે વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા હતા. આ બંન્ને બનાવોમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ…

Read More